citizen journalist farhan patel sanjeli
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોમાં દેશદાઝની ભાવના પ્રબળ બને લોકો મા રાષ્ટ્રભાવના પ્રેમ કેળવાય તેવા હેતુ સર તિરંગા યાત્રા કાડવાની હાંકલ કરી છે જેનાં ભાગરૂપે ૨૪/૦૮/૧૬ રોજ સંજેલી ખાતે ડીજે ના તાલે અને દેશભક્તિ નાં સોન્ગ સાથે જરા યાદ કરો કુરબાની .. તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતુ આ યાત્રા મા ભારત સરકાર ના કેન્દ્રીય મંત્રી શ્રી જસવંતસિહ ભાભોર સાહેબ રાજ્યકક્ષા ના મંત્રી શ્રી ભચુભાઈ ખાબડ ધારાસભ્ય રમેશભાઈ કટારા દાહોદ જીલ્લા નાં પાર્ટી પ્રમુખ શંકરભાઈ આમલિયાર તાલુકા પ્રમુખ માનસિંગ ભાભોર પાર્ટી પ્રમુખ ફૂલસિંગ ભમાત મહામંત્રી સુરેન્દ્રસિહ સોલંકી અને યુવા કાર્યકર મિત્રો મોટી સંખ્યા મા જોડાયા હતાં …