Saturday, February 1, 2025
Google search engine
HomeSanjeli - સંજેલીસંજેલી તાલુકામાં જાહેર સ્થળોએ તમાકુ ઉત્પાદકની ચીજ વસ્તુના વેચાણ નિયંત્રણ હેઠળ ₹....

સંજેલી તાલુકામાં જાહેર સ્થળોએ તમાકુ ઉત્પાદકની ચીજ વસ્તુના વેચાણ નિયંત્રણ હેઠળ ₹. ૨૩,૪૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકના મુખ્ય મથક સંજેલીમાં આજે તા.૨૫/૦૬/૨૦૨૦ને ગુરુવારના રોજ જિલ્લા આરોગ્ય અધિકારી તથા એપેડેમિક મીડીકલ ઓફિસર અને એસ્યુરન્સ મેડિકલ ઓફિસર દાહોદ તથા તાલુકાના આરોગ્ય અધિકારી અને સંજેલી પોલીસ સ્ટાફ તેમજ જિલ્લા તમાકુ નિયંત્રણ સ્ટાફ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી દુકાનોમાં જાહેરમાં તમાકુ બનાવટની વિમલ જેવી ચીજવસ્તુઓ જાહેરમાં લટકાવી વેચાણ કરતા લોકો પાસેથી ₹.૨૩,૪૦૦/- જેટલી રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. સમગ્ર સંજેલી નગરમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતા નાના મોટા દુકાનદારો માં  ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments