PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના સાણંદ – વિરમગામ હાઇવે પર આવેલાં સાણંદ પાંજરાપોળના ઘાસના પૂળાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઊઠી. ઘટનાની જાણ થતાંજ સાણંદ નગર પાલિકાની ફાયરબ્રિગેડની ટીમ સહિત બંબા ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ પ્રયાસ હાથ ઘર્યો હતો.