આજે યુનો એ જાહેર કરેલા વિશ્વ આદિવાસી દિવસના ઉપલક્ષમાં સુખસર ગામમાં આદિવાસી ભાઈઓ સવારથીજ એક જગ્યાએ એકત્ર થયા હતા. અને ત્યાંથી ભેગા એક મોટરસાયકલ રેલી સ્વરૂપે ભેગા મળી અને માનગઢ જવા રાવણ થયા હતા અને ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી ભાઈ બહેનોએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી.
HONDA NAVI – RAHUL MOTORS DAHOD