દાહોદ જિલ્લાની સ્થાનિક સ્વરાજની હાલની ચૂંટણી – ૨૦૨૧ માટે દાહોદ જિલ્લાના પ્રભારી તરીકે નવનિયુક્ત થયેલ અમિતભાઇ ઠાકરની તેમજ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની નિયુક્તિ કરવામાં આવતા ફતેપુરા વિધાનસભા – 129 ના ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા બંને મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા.
સ્થાનિક સ્વરાજ સંસ્થાની હાલની ૨૦૨૧ની ચૂંટણી માટે નવનિયુક્ત જિલ્લા ઇન્ચાર્જ તરીકે અમિતભાઇ ઠાકર તેમજ પ્રદીપસિંહ જાડેજાની કરવામાં આવી વરણી
RELATED ARTICLES