હર ધર ત્રિરંગા અભિયાન અંતર્ગત સૌથી વધુ લોકો જોડાય એ માટે તાલુકા પંચાયત ખાતે દાહોદ તાલુકાની જનતાને અપીલ કરવામાં આવી હતી કે દરેક લોકોએ પોતાના ઘરે તિરંગો લગાવવો જોઈએ અને સાથે સાથે તેનું અપમાન ન થાય એનું પણ ધ્યાન ખાસ રાખવું જોઈએ તેવું જણાવ્યું હતું. આ અભિયાનમાં તાલુકા પંચાયતના પ્રમુખ ગૌરીબેન પરમાર, ઉપપ્રમુખ જશોદાબેન નાયક, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લબાના, જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રભાઈ ભાભોર, રમણભાઈ ભાભોર તમામ તાલુકા પંચાયત સદસ્યો હાજર રહ્યા.
“હર ધર તિરંગા, ધર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સૌથી વધુ લોકો જોડાયએ માટે તાલુકા પંચાયત ખાતેથી અપીલ કરવામાં આવી
RELATED ARTICLES