THIS NEWS SPONSORED BY : RAHUL MOTORS
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના હોલી જોલી ગૃપ અને બ્રિજેશ દરજી દ્વારા “નારી સમૃદ્ધિ યાત્રા” કાર્યક્રમ તા.૦૭/૦૬/૨૦૧૯ ને શુક્રવારના રોજ ગોવિંદ નગરમાં આવેલ પંડિત દિન દયાલ ઓડિટોરિયમ ખાતે સાંજે ૦૫:૦૦ કલાક થી ૦૭:૦૦ કલાક દરમિયાન રાખવામાં આવેલ છે.
આ “નારી સમૃદ્ધિ યાત્રા” માં તમારા સ્વપ્નો અમારી શ્રદ્ધા છે, સ્ત્રી પ્રત્યેક સ્વપ્નથી વધુ સારી દુનિયા બનાવે છે. આજની સ્માર્ટ દુનિયામાં સ્માર્ટ સેવિંગ્સ કેવી રીતે બનાવીએ તે જાણવાનું ખરેખર મહત્વપૂર્ણ છે. . . .🤔
તમારા સપના જે પણ છે, જેમ કે તમારા બાળકનું શિક્ષણ, તમારી કૌટુંબિક ઇચ્છા, વિશ્વ પ્રવાસ અથવા નિવૃત્તિ યોજના જેવા સ્માર્ટ બચતના દરેક સ્વપ્ન સાચા થઈ શકે છે. 😍 😍 😍 😍
તેથી જ તમારા સપના માટે હોલી જોલી ગૃપ અને બ્રિજેશ દરજી સાથે આવી ને રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે રોકાણ કરવુ તે અને તેના દ્વારા પોતાનો વિકાસ કેવી રીતે કરવો તે સ્પીકર: નવેદૂ શેખર દ્વારા સીખવવામાંં આવશે.
💃🏿 💃🏿 💃🏿 💃🏿 💃🏿 💃🏿 💃🏿 💃🏿 💃🏿 💃🏿 💃🏿 💃🏿 💃🏿 આ કાર્યક્રમના ફ્રી પાસ વહેલા તે પહેલાંના ધોરણે નીચે આપેલ કોન્ટેકટ પર ફોન કરી મેળવી લેવાના રહેશે. તા.૦૫/૦૬/૨૦૧૯ બુધવાર સુધી આ કાર્યક્રમના પાસ ફ્રી (મફત) મળશે. જેની નોંધ લેવી.
તારીખ: – ૦૭ જૂન ૨૦૧૯ ને શુક્રવાર
સમય: – ૦૫:૦૦ કલાક થી ૦૭:૦૦ કલાક સુુધી
સ્થળ: – પંડિત દિન દયાલ સભાગૃહ, પ્રસાંગ પાર્ટી પ્લોટ, ગોવિંદ નગર, દાહોદ – ૩૮૯ ૧૫૧.
આ “નારી સમૃદ્ધિ યાત્રા” કાર્યક્રમના પાસ મહિલાઓ માટે બિલકુલ ફ્રી છે. તથા કાર્યક્રમ પુુરો થયા પછી બધા જ સાથે સ્વાદિષ્ટ ભોજનનો લાભ લઈશું. તો વ્હાલી બહેનો શેના માટે રાહ જોઈ રહ્યા છો. આવો એક સુંદર અને લાભદાયક સાંજે સાથે મળીને ઉજવીયે.
ફ્રી પાસ મેળવવા માટે નીચેના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવો.
સંપર્ક : – 9428133055 / 9265218381 / 9909548617 / 7894425272