Monday, September 15, 2025
Google search engine
HomeDahod - દાહોદ૧૯ - દાહોદ લોકસભાની ચુંટણી - ૨૦૨૪ માં જશવંતસિંહ ભાભોરે વિજય હેટ્રિક...

૧૯ – દાહોદ લોકસભાની ચુંટણી – ૨૦૨૪ માં જશવંતસિંહ ભાભોરે વિજય હેટ્રિક સાથે ભાજપનો ભગવો લહેરાવ્યો

૧૯ – દાહોદ લોકસભા ચૂંટણીની મતગણતરી આજે તા.૦૪/૦૬/૨૦૨૪ ને મંગળવારના રોજ વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દાહોદ એન્જીનીયરીંગ કોલેજ ઉપર થઈ હતી. જ્યાં પહેલા રાઉન્ડ થી દાહોદ ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરએ સરસાઇ મેળવી લીધેલ હતી, જે છેલ્લા રાઉન્ડ સુધી જાળવી રાખી હતી અને છેલ્લા રાઉન્ડના અંતે ભાજપના જસવંતસિંહ ભાભોરએ
3,33,477 મતોથી જીત મેળવી હેટ્રિક લગાવી ત્રીજી વખત સાંસદ બન્યા હતા. તેઓએ આ જીત જનતાની જીત છે, મોદી સરકારના વિકાસની જીત છે અને તે બદલ હું જિલ્લાની જનતાનો આભાર માનું છું.

Byte – જસવંતસિંહ ભાભોર ભાજપના વિજેતા ઉમેદવાર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

403 Forbidden

403

Forbidden

Access to this resource on the server is denied!


Proudly powered by LiteSpeed Web Server

Please be advised that LiteSpeed Technologies Inc. is not a web hosting company and, as such, has no control over content found on this site.

1