THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સુથારવાસા ખાતેથી ₹.૧૬ લાખની જૂની ચલણી નોટો ઝડપાઈ. દાહોદ એલ.સી.બી.એ બાતમીના આધારે ઝડપી
એલ.સી.બી એ છટકું ગોઠવી ₹.500 અને ₹.1000 ની ₹. 16 લાખની ચલણી નોટો સહિત એકની ધરપકડ કરવામાં આવી. ડમી ગ્રાહક મોકલી એલ.સી.બી ને ટીમે પર્દાફાશ કર્યો.
THIS NEWS IS POWERED BY –– PHONEWALE
ડમી ગ્રાહકને 16 લાખની જૂની ચલણી નોટોના બદલા માં 9 લાખની નવી નોટ આપવાનું નક્કી કર્યું. બાઇક ઉપર આવેલ બે વ્યક્તિ માંથી એક ફરાર અને એકની ધરપકડ. એલ.સી.બી એ વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરી.