THIS NEWS IS SPONSORED BY-– RAHUL HONDA
Korona Godhra : પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. ગોધરા શહેરના રબ્બાની મહોલ્લા, પાણીની ટાંકી, વેજલપુર રોડ વિસ્તારમાં રહેતા પટેલ અબ્દુલ હકીમ નામના વ્યક્તિને કોરોના પોઝીટીવ. થોડા સમય પહેલા કર્ણાટક ખાતેથી જમાતમાંથી પરત ફર્યા હતા પટેલ અબ્દુલ હકીમ. હાલ આ સંક્રમિત વ્યક્તિ વડોદરા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.