Thursday, December 5, 2024
Google search engine
HomeBig Breaking🅱️reaking : ઝાલોદ નગરના હેતા ટ્યુશન ક્લાસિસનો સંચાલક બન્યો વાસના ભૂખ્યો વરું

🅱️reaking : ઝાલોદ નગરના હેતા ટ્યુશન ક્લાસિસનો સંચાલક બન્યો વાસના ભૂખ્યો વરું

ઝાલોદ શહેરમાં હેતા ટ્યુશન ક્લાસિસ નો સંચાલક બનીયો હેવાન : વિદ્યાર્થીનીનો અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગરના સુંદરમ્ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલ હેતા કલાસીસના સંચાલક અને શિક્ષક નૈનેશ ડામોર કે જે ઝાલોદની બાજુના બિયાવાળી ગામનો રહેવાસી છે. તે સંચાલક ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ ગુજાર્યું. હેતા ટ્યુશન ક્લાસીસના વોશરૂમમાં ગયેલી વિદ્યાર્થીનો અશ્લીલ વિડિયો મોબાઇલમાં ઉતારી કરતો હતો બ્લેકમેઇલ.

ટ્યુશન સંચાલકે પોતાના ટ્યુશન ક્લાસિસમાં આવતી એક વિદ્યાર્થીની ક્લાસિસના વોશરૂમમાં જતા સંચાલકે પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી યુવતી ઉપર વારંવાર દુષ્કર્મ કરતો હતો. તે બાબતની ફરિયાદ આ વિદ્યાર્થીને પોતાના વાલી ને કરતા વાલી એ વિદ્યાર્થીની સાથે ઝાલોદ પોલીસ steshanmanfariyad કરતા પોલીસે ટ્યુશન ક્લાસિસના સંચાલક નૈનેશ ડામોરની ધરપકડ કરી ઝાલોદ પોલીસ સ્ટે.પાર્ટ.એ.ગુ.ર.ન. ૧૧૮૨૧૦૩૦૨૨૦૨૨૨ / ૨૦૨૨ IPC કલમ ૩૭૬(૨) (એફ.), ૩૭૬ (૨) (એચ.), ૩૭૬(૨) (એન.) તથા પોકસો એક્ટ કલમ ૫(એફ), ૫(એલ), ૫(ક્યુ), ૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments