દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજે તા.૧૯/૦૬/૨૦૨૦ ને શુક્રવારના રોજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌ રક્ષા સમિતિ દ્વારા ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો. ચાઈનીઝ એલ.ઇ.ડી લાઈટ, ટીવી સહિતની પ્રોડક્ટ રસ્તા ઉપર તોડી વિરોધ દર્શાાાવામાં આવ્યો હતો.
🅱️reaking : દાહોદમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌ રક્ષક દળના કાર્યકર્તાઓ દ્વારા ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર
RELATED ARTICLES