Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદશું તમે જાણો છો, ઉત્તરાયણના બહિષ્કારના આ વાઇરલ થયેલા મેસેજ વિશે?

શું તમે જાણો છો, ઉત્તરાયણના બહિષ્કારના આ વાઇરલ થયેલા મેસેજ વિશે?

VIRAL NEWS REPORT BY 

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA શું તમને ખબર છે?

આજે દાહોદના ઘાંચી સમાજે એક નવા પ્રકારની જેહાદ જગાવી છે. ઘાંચી સમાજના દરેક યુવાનો ધાબા ઉપર ચડતા ફફડે છે. એનું કારણ એ જ છે કે તેમના મૌલવીએ ફરમાન બહાર પાડ્યું છે કે જે પણ ઘાંચી વ્યક્તિ, પતંગ ચગાવતા પકડાશે તેને ₹.૧૦૦૦/- નો દંડ લાગશે અને માથે બોડું કરી સામાજીક બહિષ્કાર કરવામાં આવશે.

ધાર્મિક બાબતે આપણને પણ આવા કટ્ટરવાદની આ તબક્કે જરૂર છે. ઘાંચી સમાજના આવા કટ્ટરવાદી વલણથી હિન્દૂ સમાજમાં આવા મેસેજ થયા વાઇરલ.

દાહોદમાં પણ તહેવારના દિવસે આવી ધાર્મિક કટ્ટરતા ભવિષ્યમાં દાહોદનો મહોલ વધુ બગાડી શકે છે. તંત્રએ આ બાબતે નોંધ લઇ આગળ માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ. નહીં તો ભવિષ્યમાં હિંદુ સમુદાય પણ આવા કોઈક ધાર્મિક વિરોધ કરશે. અને જો આમ જ ચાલશે તો દાહોદની શાંતિ ડોહળાશે. જે આ એક ખુબ જ ગંભીર બાબત છે અને તહેવારના દિવસે આવા મેસેજ વાઇરલ થાય અને આવા વિરોધ લોકોને ધ્યાને આવે તો પરિણામો સારા આવે તેવું જોવાતું નથી. જેથી તંત્રએ આ બાબતે એક્ટિવ થઈને કામ કરવું પડશે.

NewsTok24 વેબ ન્યૂઝ ચેનલ આ વાઇરલ મેસેજને સમર્થન આપતું નથી. પરંતુ આજે વહેલી સવારથી જ આ મેસેજ અને ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ જેના આધારે આ ન્યૂઝ અમે બનાવેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments