દાહોદ જિલ્લાના દાહોદ LCB પોલીસે દાહોદ – ઇન્દોર હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલો આઇસર ટેમ્પો ઝડપી પાડ્યો. LCB પોલીસે બાતમી ના આધારે હાઈવે પર કાળીતળાઈ વિસ્તાર માં વોચ ગોઠવી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો. પોલીસે આઇસર ચાલક સહિત 20 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપ્યો. આઇસર ટેમ્પો દારૂ સહિત 30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
🅱️reaking: દાહોદ LCB પોલીસે દાહોદ – ઇન્દોર હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલો આઇસર ટેમ્પો ઝડપી પાડ્યો
RELATED ARTICLES