મહીસાગર જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત. બાલાસિનોરમાં Covid – 19 માં ફરજ બજાવતા લેબોટરી ટેકનીયસનને કોરોના પોઝીટીવ આવ્યો. 14 દિવસ ફરજ બજાાવ્યા બાદ ટેસ્ટિંગ કરતા પોઝીટીવ રિપોર્ટ આવેલ છે. મહીસાગર જિલ્લા ના મુખ્ય મથક લુણાવાડાના ચપટીયા ગામના વતની છે. મહિસાગર જીલ્લામાં કોરોના વાઈરસના કેશનો કુલ આંક 44 થયો.
🅱️reaking : મહિસાગર જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર યથાવત
RELATED ARTICLES