THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં બપોરથી ફરી શરૂ થયો વરસાદ. દાહોદમાં પણ નવરાત્રીમાં ખેલૈયાના માટે દુઃખનું કારણ બન્યો વરસાદ. નવરાત્રીના ત્રીજા દિવસે પણ સતત વરસાદથી નવરાત્રી મંડળના આયોજકો મુંજવણમાં. દાહોદમાં પ્રસરી વાતાવરણમાં ઠંડક. રોકાઈ રોકાઈ અને પડી રહ્યો છે વરસાદ. લોકોના કામો ઉપર પડી રહી છે અસર. ગ્રામ્ય વિસ્તારના લોકો ને ખાસ કરીને દાહોદ સમાન લેવા આવવા માટે પડી રહી છે અગવડ