Thursday, June 25, 2026
Google search engine
HomeDahod - દાહોદફરિયાદ અને સંકલનની બેઠકમાં ગેરહાજર, મોડા આવવા કે પ્રેઝન્ટેશન રજૂ ન કરનારા...

ફરિયાદ અને સંકલનની બેઠકમાં ગેરહાજર, મોડા આવવા કે પ્રેઝન્ટેશન રજૂ ન કરનારા અધિકારીઓને થાય છે વૃક્ષારોપણની નવતર શિક્ષા – ૧૦ વૃક્ષ પડે છે વાવવા : જિલ્લા કલેક્ટર વિજય ખરાડી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
  • દાહોદના સરકારી અધિકારીઓને અનોખી શિક્ષા, બેઠકમાં મોડા આવે તો ૧૦ વૃક્ષો વાવવા પડે છે.
  • બેઠકમાં મોડા આવવા બદલ કલેક્ટર વિજય ખરાડીએ કેટલાક અધિકારીઓને ૧૦ વૃક્ષો વાવી તેની તસવીરોના પૂરાવા આપવાની શિક્ષા કરી.
સમયબદ્ધતાએ સુંદર ચારિત્ર્યનો પાયાનો ગુણ છે અને ખાસ કરીને તમારી પાસે મહત્વપૂર્ણ દાયિત્વ કે પદ હોય તેવા સંજોગોમાં સમયાનુશાસન જનસામાન્યને અપેક્ષિત હોય છે. આ વાતની પ્રતીતિ કરાવવા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફરિયાદ અને સંકલનની બેઠકમાં મોડા આવનારા, ગેરહાજર રહેનારા કે પોતાના હસ્તકના ખાતાનું પ્રેઝેન્ટેશન રજૂ ન કરનારા અધિકારીઓને ૧૦ વૃક્ષો વાવવાની શિક્ષા કરવામાં આવે છે. આ નવતર પ્રયોગની પાછળ ફરિયાદ અને સંકલનની બેઠક છે. પ્રતિ માસના ત્રીજા શનિવારે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં મળતી ફરિયાદ અને સંકલનની બેઠકમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની લોકહિતલક્ષી ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવે છે. તદ્દઉપરાંત રાજ્ય સરકારની તમામ કચેરીઓ દ્વારા જે તે માસ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. આ બેઠક મહત્વપૂર્ણ હોય છે. પરંતુ, ભૂતકાળમાં અનુભવો એવા થયા કે કેટલાક અધિકારીઓ ફરિયાદ અને સંકલનની બેઠકમાં મોડા આવે, માંગેલી વિગતો પૂરી પાડવામાં ન આવે કે બેઠકમાં ગેરહાજર રહેતા હોય છે. આવા કિસ્સામાં જિલ્લાના વડા તરીકે કલેક્ટર પાસે સત્તા હોય છે કે, આવા અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી શકે છે, નોટિસ આપી કારણો પૂછી, તેને ઠપકો આપી શકે છે. આવા અધિકારી સામે શિસ્તભંગના કાર્યવાહી કરવા સંબંધિત ખાતાના વડાને જણાવી શકે છે.
કલેક્ટર વિજય ખરાડીએ ઉક્ત બાબતમાં ઉમેર્યું કે, અધિકારીઓમાં સમયપાલનના ગુણો આવે તે માટે ઉપર મુજબની વહીવટી શિક્ષાત્મક કાર્યવાહી કરવાને બદલે પ્રકૃત્તિ સંરક્ષણ પ્રત્યેનું પ્રદાન વધે તે માટે ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે સમયાનુશાસન ન દાખનારા અધિકારીઓને ૧૦ વૃક્ષો વાવવાની શિક્ષા કરવામાં આવે છે. જુલાઇ – ૨૦૧૯ માસની બેઠકમાં મોડા આવનારા નવેક જેટલા અધિકારીઓને આવી શિક્ષા કરવામાં આવી હતી. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અધિકારીઓને વૃક્ષો મળી જાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વૃક્ષો જે તે ઓફિસના પ્રાંગણમાં અનુકૂળ જગાએ વાવવાના હોય છે. જો ઓફિસમાં જગા ન હોય તો અનુકૂળ સ્થળે ૧૦ વૃક્ષો વાવી, તેની તસવીર ખેંચી કલેક્ટરને મોકલવાની રહે છે. સમયપાલન અને વૃક્ષારોપણ ઝૂંબેશની બાબતમાં દાહોદ જિલ્લા વહીવટી તંત્રનું આ કદમ આવકારદાયક છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Masal Oku

Hacklink panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

unblocked

unblocked games 76

Hacklink panel

tubidy

Hacklink Panel

retro bowl

Streameast

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacking forum

goldenbahis

Primebahis Giriş

hazbet

avrupabet

vipslot

betcool

betlivo

İzmit Escort Bayan

kingroyal

jojobet giriş

jojobet

hazbet

betra

betra

casival

casival

betcool

avrupabet

celtabet

jojobet

Hacklink panel

betpark güncel

kingroyal

holiganbet

marsbahis

betcool

bein match

onwin

betcio

كورة لايف

kalebet güncel giriş

realbahis

sonbahis

cratosslot

unblocked games 76

mavibet giriş

timebet

robinbet giriş

maritbet

betpark giriş

holiganbet

betpark

uyuşturucu satın al

yalla shoot

runtobet

runtobet giriş

1xbet

kralbet

holiganbet giriş

vdcasino

vdcasino

vdcasino

süperbetin

meritking

deneme bonusu

casibom giriş

türk porno

pasacasino

kingroyal

parmabet

casibom güncel giriş

koora live

Mariobet

madridbet

betbox

casibom

"yalla shoot"

dedektör

jojobet

grandpashabet giriş

holiganbet

jojobet güncel giriş

jojobet

Antalya Escort Bayan

betsat

bets10 sorunsuz giriş

marsbahis

sweet bonanza

mavibet

jojobet giriş

setrabet

jojobet

anadoluslot

Antalya Escort Bayan

jojobet giriş

goldenbahis

kingroyal

betlivo

millibahis

millibahis

celtabet

millibahis

jojobet

coinbar giriş

deneme bonusu

يلا شوت

yalla shoot

jojobet

marsbahis

koora live

deneme bonusu

deneme bonusu

maritbet

Hacklink panel

test55

Hacklink panel

Hacklink giriş

trendbet

jojobet

jojobet

jojobet

jojobet

kralbet

kralbet giriş

marsbahis

marsbahis

1