Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદ🅱reaking : દાહોદ ડાઉન લાઇન ઉપર પ્રેમી પંખીડાએ હઝરત નિઝામુદ્દીન ટ્રેન નીચે...

🅱reaking : દાહોદ ડાઉન લાઇન ઉપર પ્રેમી પંખીડાએ હઝરત નિઝામુદ્દીન ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત

 

 

THIS NEWS POWERED BY : RAHUL MOTORSઆજે સવારની ઘટના દાહોદ ડાઉન લાઇન 540/18 ઉપર સવારે 22413 મડગાંવ – હઝરત નિઝમમુદ્દીન એક્સપ્રેસ ટ્રેન દિલ્હી તરફ જતી હતી તે સમય એક પ્રેમી યુગલ ટ્રેનના નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી.

આ બાબતની જાણ ટ્રેનના ડ્રાઇવરે દાહોદ સ્ટેશને જાણ કરી હતી. ગુજરાત રેલવે પોલીસે બોડી ને કલેક્ટ કરી પંચકયાસ કરી ને પી.એમ માટે મોકલી હતી. આ બંને પ્રેમી પંખીડા ક્યાંના છે તેની તપાસ પોલીસ એક માત્ર મોબાઈલના આધારે કરી રહી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments