Pritesh Panchal Limdi
લીમડી પંથક ઉતરાયણ ની ધામધૂમથી ઉજવણી કરવા મા આવી હતી દિવસ દરમિયાન કાપીયો છે અને ડી.જે ના તાલે ધૂમ મચાવી હતી જયારે સાજ પિતા અંધારા મા ગુબબારા છોડતા આકાશ જળહળી ગયા હતા દિવસ દરમિયાન તલ ની ચીકકી ઉધીયા ની મઝા તમામે પોતાના ધાભે લિજ્જત માણતા જોવા મળ્યા હતા જયારે ધણા ખરા ધાભા ઉપર સેલફી પાડતા જોવા મળ્યા હતા.