લીમડીમાં પણ ઉત્તરાયણ ધામધૂમ થી ઉજવાઈ સેલ્ફીનો ક્રેઝ જોવાયો

0
362

 

20151213-031227_p7

logo-newstok-272

Pritesh Panchal Limdi

લીમડી પંથક ઉતરાયણ ની ધામધૂમથી ઉજવણી કરવા મા આવી હતી દિવસ દરમિયાન કાપીયો છે અને ડી.જે ના તાલે ધૂમ મચાવી હતી જયારે સાજ પિતા અંધારા મા ગુબબારા છોડતા આકાશ જળહળી ગયા હતા દિવસ દરમિયાન તલ ની ચીકકી ઉધીયા ની મઝા તમામે પોતાના ધાભે લિજ્જત માણતા જોવા મળ્યા હતા જયારે ધણા ખરા ધાભા ઉપર સેલફી પાડતા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here