દાહોદ બ્રેકીંગ
દાહોદ જિલ્લા માં મહિલા પર અત્યાચાર નો વિડિઓ થયો વાયરલ
વાયરલ વિડિઓ ધાનપુર તાલુકા નો હોવાનું અનુમાન
વાયરલ વિડિઓ માં મહિલા ને નગ્ન કરી માર મારતો વિડિઓ થયો વાયરલ
માનવતા ને પણ શરમાવે તેવો વિડિઓ વાયરલ થયો
મહિલા ના ખબા પર પુરુષ ને બેસાડી ગામ માં ફેરવવા માં આવી
મહિલા ના અન્ય પુરુષ સાથે સંબંધ છે તેવા આક્ષેપો સાથે જાહેર માં મહિલા ને નગ્ન કરી માર માર્યો
વિડિઓ વાયરલ થતાં મહિલા પર અત્યાચાર ગુજારનાર તમામ સામે પગલાં લેવા લોક માંગ
ધાનપુર તાલુકા ના ખજૂરી ગામ નો વિડિઓ વાયરલ
ધાનપુર પોલીસે વિડિઓ ના આધારે 19 લોકો ઉપર ગુનો નોંધ્યો
પોલીસે ખુબજ ઓછા કલાકો મા 6 આરોપી ની ધરપકડ કરી
13/07/21 નેહલ શાહ દાહોદ ગુજરાત