HomeGarbada - ગરબાડાગરબાડા માધ્યમિક શાળામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની પ્રવેશ પરીક્ષા યોજાઇGarbada - ગરબાડાગરબાડા માધ્યમિક શાળામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની પ્રવેશ પરીક્ષા યોજાઇBy NewsTok24January 31, 20160811ShareFacebook Twitter WhatsApp Priyank Chauhan Garbadaએકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) પ્રવેશ પરીક્ષા 2016-17 અંતર્ગત આજરોજ ગરબાડા ખાતે માધ્યમિક શાળામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની પ્રવેશ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી.મળેલ માહિતી મુજબ કુલ ૧૧૩૨ વિદ્યાથીઓ પૈકી ૧૧૦૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૨૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.TagsflashShareFacebook Twitter WhatsApp Previous articleગરબાડા તાલુકાનાં ગુલબાર ગામે વોટર વર્કસના વીજ જોડાણ માટે જતી વીજલાઇનના વાયરો તથા વીજ લાઇનના અન્ય સામાનની ચોરીNext articleઅરવલ્લી: મેઘરજના સ્મશાન પાસે યુવતીની અર્ધ બળેલી લાશ મળતા હાહાકાર NewsTok24https://newstok24.comRELATED ARTICLES Garbada - ગરબાડાદાહોદના ગરબાડા તાલુકામાં આવેલ ગાંગરડી ખાતે પરંપરાગત ચુલનો મેળો યોજાયો March 14, 2025 Garbada - ગરબાડા00:04:26ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે પ્રધાનમંત્રી આદી આદર્શ યોજના હેઠળ 26 કરોડ રૂપિયાના કામોના વર્ક ઓર્ડર સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે વિતરણ કરાયા March 8, 2025 Dahod - દાહોદપ્રગતિશીલ ખેડૂત માનસિંહ ડામોરના પ્રાકૃતિક ફાર્મ પર કોલેજના વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત March 6, 2025 LEAVE A REPLY Cancel replyComment:Please enter your comment! Name:*Please enter your name here Email:*You have entered an incorrect email address!Please enter your email address here Website: Save my name, email, and website in this browser for the next time I comment. - Advertisment -Most Popularશ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃ સંસ્થા) ના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે શૈલેષ ઠાકરની વરણી April 6, 2025 ફતેપુરા તાલુકાના સુખસરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ દ્વારા જ્યુસ સેન્ટરો તપાસ હાથ ધરી રેડ કરવામાં આવી April 4, 2025 દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગૂડેના અધ્યક્ષ સ્થાને ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજાઈ April 4, 2025 દાહોદ જિલ્લામાં E.M.T. દિવસની ઉજવણી કરવામાં આવી April 2, 2025 Load moreRecent Comments