એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) પ્રવેશ પરીક્ષા 2016-17 અંતર્ગત આજરોજ ગરબાડા ખાતે માધ્યમિક શાળામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની પ્રવેશ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી.

મળેલ માહિતી મુજબ કુલ ૧૧૩૨ વિદ્યાથીઓ પૈકી ૧૧૦૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૨૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
