દાહોદ શ્રોફ એસોસીએશન દ્વારા એક્સાઈઝ ડ્યુટી રદ કરવા માટે પ્રાંત અધિકારીને આપ્યું
દેશ વ્યાપી જવેલર્સ એસોસીએશન ધ્વારા પાડવામાં આવેલી ત્રણ દિવસીય હડતાલ ના સમર્થનમાં દાહોદ શ્રોફ એસોસીએશન ધ્વારા ગઈકાલ થી દાહોદમાં તમામ દુકાનો બંધ ભારત સરકારે જે એક તકો એક્સાઈઝ માં વધારો તેના વિરોધમાં તેમજ 2 ખરીદીમાં પણ કાર્ડ ફરજીયાત બાબત અને વધુમાં અધિકારીયો ને અમારીયાદિત આપવાથી તેઓ પોતાની દુરુપયોગ કરીને વેપારીઓને ખોટી રીતે હેરાન કરશે તેવી ભીતિ આ વેપારીયો ને છે જેથી આ તમામ બાબતો ને આજે સવારે દાહોદ SDM ખાતે પ્રાંત અધિકારી પદ્મારાજ ગામીતને આવેદન પત્ર આપ્યું હતું .