દાહોદ શ્રોફ એસોસીએશન દ્વારા એક્સાઈઝ ડ્યુટી રદ કરવા માટે પ્રાંત અધિકારીને આવેદન પત્ર અપાયું

0
419
keyur parmar logo-newstok-272-150x53(1)Keyur Parmar Dahod
દાહોદ શ્રોફ એસોસીએશન  દ્વારા એક્સાઈઝ ડ્યુટી રદ કરવા માટે પ્રાંત અધિકારીને  આપ્યું
દેશ વ્યાપી જવેલર્સ એસોસીએશન ધ્વારા પાડવામાં આવેલી ત્રણ દિવસીય હડતાલ ના સમર્થનમાં દાહોદ શ્રોફ  એસોસીએશન ધ્વારા ગઈકાલ થી દાહોદમાં તમામ  દુકાનો બંધ  ભારત સરકારે જે એક તકો એક્સાઈઝ માં વધારો  તેના વિરોધમાં  તેમજ 2 ખરીદીમાં પણ કાર્ડ ફરજીયાત બાબત અને વધુમાં અધિકારીયો ને અમારીયાદિત  આપવાથી તેઓ પોતાની  દુરુપયોગ કરીને વેપારીઓને ખોટી રીતે હેરાન કરશે તેવી ભીતિ આ વેપારીયો ને  છે જેથી આ  તમામ બાબતો ને  આજે સવારે દાહોદ SDM  ખાતે  પ્રાંત અધિકારી પદ્મારાજ ગામીતને આવેદન પત્ર આપ્યું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here