Citizen journalist > Mesariya Himanshu – Dhansura
SSD (સ્વયંમ્ સૈનિક દળ) ધ્વારા અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકામાં ડૉ.
બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતી ની ઉજવણી નિમીત્તે ડી.જે ના તાલ
સાથે હરસિધ્ધીનગર સોસાયટી થી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં
મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ યુવાનો જોડાયા હતા.રોહિત સમાજવાડી ખાતે
પુષ્પાંજલી અપૅણ કરાઈ હતી..