ધનસુરામાં SSD (સ્વયંમ્ સૈનિક દળ) ધ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતી ઉજવાઇ

0
332

logo-newstok-272-150x53(1)Citizen journalist > Mesariya Himanshu – Dhansura

SSD (સ્વયંમ્ સૈનિક દળ) ધ્વારા અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકામાં ડૉ.arvalli baba ambedkar himanshu citzen ,
બાબાસાહેબ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતી ની ઉજવણી નિમીત્તે ડી.જે ના તાલ
સાથે હરસિધ્ધીનગર સોસાયટી થી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં
મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ યુવાનો જોડાયા હતા.રોહિત સમાજવાડી ખાતે
પુષ્પાંજલી અપૅણ કરાઈ હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here