Saturday, January 25, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાદાદુર નદીમાં નદીની ધસ ધસી પડતાં રેતીમાં દબાઈ જવાથી ૨૭ વર્ષીય યુવકનું...

દાદુર નદીમાં નદીની ધસ ધસી પડતાં રેતીમાં દબાઈ જવાથી ૨૭ વર્ષીય યુવકનું મોત

PRIYANK CHAUHAN – GARBADA

 

THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORS

ગરબાડા તાલુકાના પાટિયા ગામના નેળ ફળીયામાં રહેતા ૨૭ વર્ષીય રાજુભાઈ ભારતાભાઈ ડામોર કે જેઓ તા.૨૭/૦૫/૨૦૧૮ ના રોજ બપોરના સમયે ગરબાડા તાલુકાના ભરસડા પાસે આવેલ દાદુર નદીમાં ટ્રેક્ટરમાં રેતી ભરતા હતા તે સમયે અચાનક નદીની ધસ ધસી પડતાં રાજુભાઈ ભારતાભાઈ ડામોરનું રેતીમાં દબાઈ જવાથી મોત નીપજેલ છે.

આ બનાવ સંદર્ભે ભારતાભાઈ લાલાભાઈ ડામોરે ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં ગરબાડા પોલીસે C.R.P.C. કલમ.૧૭૪ મુજબ નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments