HONDA NAVI 

HOLI JOLY ગ્રુપ ઘ્વારા ચણીયા ચોળી એક્સહિબીશન નવરાત્રી સ્પેસીયલ અને ન્યૂ ગરબા વર્કશોપ નવીન સ્ટાઈલો અને એક્સન સાથે 10 થી 12 ઓગસ્ટ
દાહોદ નું ઇવેન્ટ કરતુ હોલી જોલી ગ્રુપ ફરીથી આપણી સમક્ષ લાવી રહ્યું છે
ચણીયા ચોળી એક્સહિબીશન એક્સક્લુઝિવ નવરાત્રી ઇવેન્ટ
1)ટ્રેડિશનલ ચણીયા ચોળી
2)ગામથી ચણીયા ચોળી
3)મિક્સ એન મેચ
4)ડિજિટલ પ્રિન્ટ
5)ધાબુ પ્રિન્ટ
6)બટિક પ્રિન્ટ
7)ફ્લાવર પ્રિન્ટ
8)બરોડા પ્રિન્ટ
9)સાઉથ કોટન
10)બાંધેજ
11)લહેરિયા
12)ચંદેરી અને અન્ય ઘણી બધી ચોઈસીસમાં ઉપલબ્ધ છે.
આ તમામ ડિઝાઈનો અને પેટર્ન પોતાની છે અને તે ઉંકોમાં વસ્તુ મળશે।
જેથી આપ પધારો।
સ્થળ – શ્રીજી ગેસ્ટ હાઉસ, સ્ટેટ બેન્ક ની બાજુમા હરસોલવાડ દાહોદ
તારીખ — 10, 11 અને 12 ઑગસ્ટ
સવારને 11.00 થી રત્ન 8.00 સુધી
ઓર્ગેનાઇઝર્સ – મુક્તિ તલાટી – રાખી સોની
સંપર્ક — 9428904040 , 9909548617