મહિલા અને બાળ વિકાસ વિભાગ ICDS શાખા દાહોદ ઘટક-૧ માં કાર્યકર આંગણવાડી બહેનોને C-MAM, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સ્ટેડીયોમીટર તાલીમ આપવામાં આવી
દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણની ઉપસ્થિતિમાં દાહોદ ઘટક-૧ વિસ્તારના ૦ માસથી ૬ વર્ષના જે C-MAM (SAM) બાળકો અંતર્ગત ઉદેશ્ય, કુપોષણ અને પ્રકાર, પગલા, તબીબી પરીક્ષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં રમત-ગમત ભાગ-૧ અને ૨ તેમજ ૦ થી ૬ વર્ષના બાળકોની સાચી ઉંચાઈ અને સ્ટેડીયોમીટર કેવી રીતે ઉપયોગ કરવો તેનું માર્ગદર્શન સહિત તાલીમ બાળ વિકાસ યોજના અધિકારી, એન.એન.એમ, મુખ્ય સેવિકા બહેનો, તેમજ પી.એસ.ઇ. ઇન્સ્ટ્રકટર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને તાલીમ આપવામાં આવી.
ICDS શાખા દાહોદ ઘટક-૧ માં કાર્યકર આંગણવાડી બહેનોને C-MAM, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સ્ટેડીયોમીટર તાલીમ આપવામાં આવી
RELATED ARTICLES