Rakesh Maheta Arvalli
BYTE – MANAGER DENA BANK DHANSURA ( IMPACT )
અરવલ્લી ધનસુરા ના તલોદ રોડ પરનું દેના બેંકનું ATM છેલ્લા છ માસ બંધ હતું. વારંવાર વેપારીઓ , નેતાઓ , લોકો , તેમજ ખાતેદારો ધ્વારા છતાં બેંક ના કર્મચારિયો દ્વારા કાર્યવાહી નહતી અને ધ્યાન આપવામાં પણ નહોતું આવતું. જેના પગલે પ્રજાને પડતી પારાવાર મુશ્કેલીઓ ને ઉજાગર કરવા માટે NEWSTOK24 ના અરવલ્લી ના BUREAU RAKESH MAHETA ધ્વારા આ સમય અમારા માધ્યમ થી ઉજાગર કરી હતી અને જેના પરિણામ સ્વરૂપે માત્ર 24 કલ્લાક ના ગાળામાં બેંક ના મેનેજેર હરકતમાં આવ્યા અને તેઓએ આ સમાચાર સોસીયલ મેડિયા માં હોવાનું ઉપલા અધિકારીયો ને તુરંતજ ATM નો બગડેલો અને નવો ઓડર કરી અને આમ હમારા માધ્યમ થી લોકો ની આવીજ તમામ સમસ્યાઓ ઉકેલવામાં તેવી NEWSTOK24 ને આશા છે અને આપ સહુ આવી કોઈ પણ સમસ્યાઓ હમારા સુધી પહોચાડો તો હંમે માધ્યમ બની તેને ઉજાગર કરી તેને સંતોષ કારક રીતે પૂર્ણ પુરા પ્રયત્ન કરીશું .