Thursday, December 26, 2024
Google search engine
HomeDahod - દાહોદપોસ્ટ ઓફીસના બચત ખાતામાં ₹. 500/- નું બેલેન્સ રાખવું ફરજિયાત કરાયું

પોસ્ટ ઓફીસના બચત ખાતામાં ₹. 500/- નું બેલેન્સ રાખવું ફરજિયાત કરાયું

પંચમહાલ પોસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર પોસ્ટ ઓફિસ ના બચત ખાતામાં લઘુતમ બેલેન્સ રાખવા બાબતે બદલાવ કરાયો છે. નવા નિયમ મુજબ પોસ્ટ ઓફિસ બચત ખાતામાં ઓછા માં ઓછી ₹. 500/- ની રકમ રાખવી ફરજીયાત છે. જો ખાતા માં ₹. 500/- ની રકમ નહિ જળવાય તો ખાતાની જમા રકમમાંથી વાર્ષિક ₹. 118/- ની ફી આપો આપ કપાઈ જશે. વારંવાર આવી કપાત બાદ ખાતામાં જે દિવસે રકમ શુન્ય થયે થી બચત ખાતું આપો આપ બંધ થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments