પોસ્ટ ઓફીસના બચત ખાતામાં ₹. 500/- નું બેલેન્સ રાખવું ફરજિયાત કરાયું

0
129

પંચમહાલ પોસ્ટ વિભાગના જણાવ્યા અનુસાર પોસ્ટ ઓફિસ ના બચત ખાતામાં લઘુતમ બેલેન્સ રાખવા બાબતે બદલાવ કરાયો છે. નવા નિયમ મુજબ પોસ્ટ ઓફિસ બચત ખાતામાં ઓછા માં ઓછી ₹. 500/- ની રકમ રાખવી ફરજીયાત છે. જો ખાતા માં ₹. 500/- ની રકમ નહિ જળવાય તો ખાતાની જમા રકમમાંથી વાર્ષિક ₹. 118/- ની ફી આપો આપ કપાઈ જશે. વારંવાર આવી કપાત બાદ ખાતામાં જે દિવસે રકમ શુન્ય થયે થી બચત ખાતું આપો આપ બંધ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here