દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ તરકડા મહુડી પ્રાથમિક શાળાના બાળકોએ તાજેતરમાં જ યોજાયેલ રંગોત્સવ સેલિબ્રેશન, મુંબઈ દ્વારા વર્ષ 2022 માટે K.G. થી ધો.12 માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં દેશભરમાંથી બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સંજેલી તાલુકાની તરકડા મહુડી પ્રાથમિક શાળાના 52 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ વિભાગોમાં વિજેતા બાળકોને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ તેમજ સર્ટિફિકેટ પ્રાપ્ત થયા હતાં. શાળાના બાળકોએ આ ચિત્ર સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરી શાળા તેમજ તાલુકાનું નામ રોશન કર્યું હતું.
HomeSanjeli - સંજેલીસંજેલી તાલુકાનું ગૌરવ - તરકડા મહુડી પ્રાથમિક શાળાના બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ઉત્તમ...
સંજેલી તાલુકાનું ગૌરવ – તરકડા મહુડી પ્રાથમિક શાળાના બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કર્યો
By NewsTok24
0
52
- Tags
- flash
RELATED ARTICLES