Tuesday, October 20, 2026
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા-અલીરાજપુર હાઇવે ઉપર બાઇક-બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકજ પરિવારનાં ત્રણનાં મોત

ગરબાડા-અલીરાજપુર હાઇવે ઉપર બાઇક-બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકજ પરિવારનાં ત્રણનાં મોત

Priyank new Passport PicNewsTok24 – Priyank chauhan – Garbada

       ગરબાડા–અલીરાજપુર હાઇવે ઉપર આવેલ મિનાકયાર બોર્ડર નજીક મધ્યપ્રદેશની રોડવેજ બસે એક બાઇકને અડફેટમાં લેતા પાટિયાઝોલ ગામનાં એકજ પરિવારનાં ત્રણ વ્યક્તિઓના મોત થયેલ છે. આ અકસ્માતના પગલે પાટિયાઝોલ ગામમાં અને ખાસ કરીને મૃતકોના પરિવારમાં ગમગીની ફેલાઈ ગયેલ છે.

                                      જાણવા મળ્યા મુજબ, ગરબાડા તાલુકાનાં પાટિયાઝોલ ગામનાં બિલવાલ છગનભાઇ કાનજીભાઇ, બિલવાલ ચૂનિયાભાઇ પશવાભાઇ તથા બિલવાલ સુનિલભાઈ તેરસિંગ મધ્યપ્રદેશ તરફથી બાઈક ઉપર આવી રહ્યા હતા તે વખતે બપોરનાં સમયે દાહોદથી ભાભરા તરફજતી મધ્યપ્રદેશની રોડવેજ બસ નંબર.
MP-09-FA- 1622 નાં ચાલકે પોતાનાં કબ્જાની બસ ગફલતભરી રીતે અને પુરઝડપે હંકારી સામેથી આવતી બાઈકને અડફેટમાં લીધી હતી.બસનાં આગલા ટાયર બાઇક ઉપર ફરી વળતાં બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા ત્રણ વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં.

                                    જ્યારે ત્રીજી વ્યક્તિને 108 મારફતે દાહોદ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આમ, એકજ ગામનાં અને એકજ પરિવાના ત્રણ ઇસમોનાં મોતથીગામમાં ભારે ગમગીની છવાઈ ગયેલ છે. સદર અકસ્માતનાં બનાવ સંબંધી ગરબાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેવું જાણવા મળેલ છે.

       ઉપરોક્ત તસવીરમાં ત્રણ વ્યકિતઓનો ભોગ લેનાર કાળમુખી બસ દ્રશ્યમાન થાય છે.

 (જાણવા મળ્યા મુજબ અકસ્માતમાં મોતને ભેટનાર ત્રણ ઇસમો પૈકી એક ઈસમ મિનાકયાર બોર્ડર પાસે ભેસો ચરાવવા ગયેલ હતો તે વખતે તેમના ફળિયાનાં બે લોકોને બાઇક ઉપર આવતાં દેખીને બાઇક ઊભી રખાવી તેમની સાથે વાતો કરતાં હતાં તે દરમ્યાન બસે બાઇકને ટક્કર મારતા આ ત્રણેય ઇસમોના મોત થયેલ છે. તેવું જાણવા મળેલછે. )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Proxy

AI Video Generator

hacklink panel

cenk pekkan site adresi

marsbahis giriş

Antalya Escort Bayan

casibom güncel giriş

giftcardmall/mygift

giftcardmall/mygift

damabet

bcgame

bcgame

fixbet giriş

Lorevia

sakarya escort

çayırova araç kiralama

0850 numara

Deneme bonusu veren siteler

Deneme bonusu

Güvenli bahis siteleri

goldenbahis

betsat

betsat

meritking

casibom

betkom

jojobet

링크모음

winbum giriş

bets10

GgrandpashabetT

ultrabet

Giftcardmall/mygift

jojobet

Casibom

Casibom

superbetin

matbet

casibom

starzbet

galabet

Grandpashabet

unblocked games

야코레드

vdcasino giriş

betwoon

izmit araç kiralama

marsbahis

betasus giriş

fixbet

vdcasino

cratosroyalbet

Karşıyaka saat tamiri

dex aggregator

marsbahis giriş

marsbahis

ankara escort

jojobet

betsat

cocorex ai

Casibom

marsbahis giriş

deneme bonusu veren siteler

1