Friday, July 24, 2026
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા માધ્યમિક શાળા ખાતે આજે લેવાયેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની પ્રવેશ પરીક્ષામાં...

ગરબાડા માધ્યમિક શાળા ખાતે આજે લેવાયેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની પ્રવેશ પરીક્ષામાં 1443 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં મુખ્ય મથક ગરબાડા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) પ્રવેશ પરીક્ષા 2017 – 2018 અંતર્ગત આજે તારીખ:૨૬/૦૨/૨૦૧૭ રવિવારના રોજ માધ્યમિક શાળામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની પ્રવેશ પરીક્ષા લેવાઈ હતી. જે પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

મળેલ માહિતી મુજબ કુલ 1476 પરીક્ષાર્થીઓ પૈકી 1443 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 33 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને પરીક્ષા દરમ્યાન કોઈપણ જાતનો અનિચ્છનિય બનાવ બનવા પામેલ ન હતો તેવું જાણવા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

404 Not Found
404 Not Found
Please forward this error screen to panel.hacklinkmarket.com's WebMaster.

The server cannot find the requested page:

  • panel.hacklinkmarket.com/cp_errordocument.shtml (port 443)
1