જાહેર આમંત્રણ
દાહોદમાં આજથી અગસ્ત ક્રાંતિ ( રાજધાની ) નું સ્ટોપેજ શરૂ , લોકલાડીલ સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જશવંતસિંહ ભાભોર , રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ , વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ , પાલિકા પ્રમુખ સંયુકતાબેન મોદી, ઉપ પ્રમુખ ગુલશન બચ્ચાની , કારોબારી ચેરમેન પ્રશાંત દેસાઈ , પક્ષના નેતા વિનોદ રાજગોર તથા નગર પાલિકા પરિવાર તરફથી લોકોને આ પ્રસંગે આજે તારીખ 05-05-2018 શનિવારે રાત્રે 12.30 કલાકે પધારવા દાહોદ શહેરની જનતાને દાહોદ નગર સેવાસદન પરિવાર તરફથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે જાહેર આમંત્રણ છે.