દાહોદ પ્રખંડ નો વિશ્વ હિન્દૂ પરિષદ નો દાહોદ પ્રખંડ નો કાર્યક્રમ આજે બપોરે 3.00 કલ્લાકે દેવધા મંદિર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેવધા મંદિર ણ મહંત શ્રી ગંગારામજી મહારાજ તથા વિશ્વહિંદુ પરિષદના વિભાગ સંગઠન મંત્રી રાજુ ભારદ્વાજ , જિલ્લા મંત્રી નેહલ શાહ , બજરંગદળ સંયોજક નન્નું માવી તેમજ અન્ય 100 થી 150 જેટલા કાર્યકરો પ્રખંડ માંથી ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગ નો લાભ લીધો હતો। આ પ્રસંગે બૌદ્ધિક ભારદ્વાજે લીધું હતું અને પૂરતું માર્ગદર્શન સત્સંગ કેમ કરવા તે પડ્યું હતું.
HomeDahod - દાહોદદાહોદ વિશ્વહિન્દુ પરિષદ બજરંગદળ ઘ્વારા ગરબાડા પ્રખંડ નો સત્સંગ કાર્યક્રમ દેવધા મંદિરે મહંત...