દાહોદ શહેરમાં પણ ઉત્તરાયણ ની ઉજવણી ધામ ધૂમ થી હતી.પરંતુ ગત વર્ષ કરતા આ વખતે મોંઘવારી દિવાળી ની જેમ ઉત્તરાયણ ને પણ નદી હોય ટેવ સ્પષ્ટ જોવાતું હતું. બઝારો માં માત્ર અને માત્ર છેલ્લા દિવસે એટલે કે 13મી ના રોજ બપોર પછીજ લોકો એ દોરી પતંગ ની ખરીદી કરી અને તે પણ દરવર્ષ ની જેમ મોટા પાયે ના હતી ધીરે ધીરે તહેવારો ટુકા થતા હોય તેવું જોવાઈ રહ્યું છે.
આ વખતે દાહોદમાં પોલીસ ઇન્પેકટર ભટ્ટ ધ્વારા ચાઇનીઝ તુક્કલો અને દોરી ઉપર લાલ આંખ રાખતા તે માર્કેટ માંથી લુપ્ત્જ હતી. પરંતુ સવારથીજ પાને મઝા રાખી હતી અને આખો દિવસ એક સરખો પવન રહ્યો હતો જેના કારણે પતંગ રસિયાઓ ને ખુબ જ મઝા પડી હતી.
આમ તો વેહલી સવરે ગૌશાળાઓ પર જી ને ગયો ને ઘૂઘરી ખવડાવી ઘાસ ખવડાવી અને ગરીબીને કપડા અને ચોખા અને આપી પોત પોતાની રીતે દાનપુણ કર્યું હતું. મોટા ભાગ ના ધાબાઓ ઉપર આ વખતે પતંગો ઓછા અને ડાન્સ ગરબા અને ફટાકડાઓ એ ધૂમ મચાવી હતી. જેના કારણે આક્ષ માં પતંગો ઓછા અને આતિશબાજી ના નાઝારાઓ વધારે જોવા મળ્યા હતા. દાહોદ માં એકન્દેર શાંતિ પૂર્ણ વાતાવરણ માં ઉત્તરાયણ ની ઉજવણી થઇ હતી.
પણ પાંચ વ્હાલ સવાયા પક્ષીઓ ઘવાયા હતા જેમને પ્રાણી ક્રુરતા નિવારણની ટીમે દવા સારવાર કરી બચાવી લીધા હતા.