
તાજેતરમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજસ્થાન જયપુરની NIMS યુનિવર્સિટીમાં પુલવામાંમાં થયેલ આતંકવાદી હુમલામાં બાદ જમ્મુ કશ્મીરની ચાર યુવતીઓમાં (1) કુ. તલવિન મંઝૂર કે જે B.Sc. OT – 2nd Years ની વિદ્યાર્થિનીએ છે (2) કુ. ઈક્રા કે જે B.Pharma – 2nd Years ની વિદ્યાર્થિનીએ છે. (3) કુ. ઝોહરા નાઝિર B.Sc. OT – 2nd Years ની વિદ્યાર્થિનીએ છે અને (4) કુ. ઉઝમા નાઝિર તે પણ B.Sc. RIT – 2nd Years ની વિદ્યાર્થિનીએ છે. આ ચારે યુવતીઓએ દેશ વિરોધી સમાચારો Social Media માં વાઇરલ કર્યા અને ત્યારબાદ પાર્ટી કરતાં હતા અને આ વાત સામે આવતા તેની તપાસ કરતાં યુનિવર્સિટીને જાણ કરવામાં આવી તેથી યુનિવર્સિટીએ તાત્કાલિક અસરથી આ ચારેય યુવતીઓને સસ્પેન્ડ કરી અને રજીસ્ટ્રારે જે તે ડિપાર્ટમેંટમાં આ યુવતીઓને સસ્પેન્ડ બાબતના પત્ર બાબતની જાણ કરી. રાજસ્થાન જયપુરની NIMS યુનિવર્સિટીના રજીસ્ટ્રારે આ ચારે મુસ્લિમ યુવતિઓને સસ્પેન્ડ કરી દીધી છે.