NEWS SPONSERDBY HONDA NAVI – RAHUL MOTORS DAHOD
SABIR BHABHOR FATEPURA
ઊનામા થયેલ દલીત સમાજ ના યુવાનો પર થયેલ અત્યાચારના પગલે સમગ્ર રાજ્યમા ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહયા છે ત્યારે દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના દલીત સમાજે ઊના ની ઘટના ને સખત શબ્દોમા વખોડી કાઢી ફતેપુરા નગરમા દલીત સમાજ દ્રારા દલીતો પર અત્યાચાર બંધ કરો, દોષિતો ને સજા આપો ના સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી ઊના ની ઘટના નો વિરોધ દર્શાવી કસુરવારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ફતેપુરા મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ હતુ.