આપ નામ પાડવાનું કહો છો, નામ પાડવાની જરૂર છે જ નહીં. કારણ યાદવ એજાનું નામ પાડી દીધું છે.
દ્વારકા અંદર ભગવાન વિશ્વકર્માજીએ મંદિરનું નિર્માણ કર્યું અને એ દ્વારિકા અને ચોથું ગામ છે જગન્નાથપુરી. આજે પણ જઈએ આજે પણ આપણે ભગવાન કરીએ ચારે ચારધામમાં કૃષ્ણનો મહિમા છે. કહી દઉં જગન્નાથ ભગવાનનો મહિમા ચાલે છે, અને ભગવાન કૃષ્ણએ જગન્નાથ પુરી તેમાં કૃષ્ણનો સમયમાં છે તે કથા આપની સામે જગન્નાથપુરીમાં ભગવાન કૃષ્ણએ જે નિર્માણ કર્યું કારણ કે આપણે બધા જ એનાથી પરિચિત છીએ કે દર વર્ષે રથયાત્રા નીકળે છે. શું કામ નીકળે છે ? એ કોઈને ખબર નથી કે ધામ કેવી રીતે બન્યું ? સ્કંદપુરાણ ખંડ અને વૈષ્ણવ ખંડ એમાંથી મેં આ કથા લીધી છે અને આ ભગવાન વિશ્વકર્માનું જે સ્વરૂપ છે, તે અવતાર એક પ્રજાપતિ વિશ્વકર્મા તરીકે ઓળખાય છે. જગન્નાથપુરીનો મહિમા જગન્નાથપુરી કથા વિદ્વાનોને બોલાવે પ્રજાનું પાલન કરે અને ધર્મની વાતો કરે એક દિવસ આ રાજાને મનમાં વિચાર થયો બધા ભગવાનની વાતો કરો છો ભગવાનની વાતો કરો છો પણ ભગવાન ક્યાં થી નામનો જે ભગવાનની વાતો કરો છે