THIS BREAKING NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના ચાકલીયા રોડ સ્થિત અંડર બ્રિજ નજીક ત્રણ વ્યક્તિઓએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી. ત્રણેય એક જ પરિવારના હોવાની આશંકા, ત્રણ પૈકી પિતા, પુત્ર અને એક યુવતી છે. આત્મહત્યાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. રેલ્વે પોલીસે ઘટના સ્થળે આવી ત્રણેયની લાશને પી.એમ. માટે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ. રેલ્વે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ. લોકોના ટોળા ઘટના સ્થળ ઉપર ઉમટ્યા.