દાહોદના ઇજનેર કોલેજના 6 વિદ્યાર્થીઓ કાળીડેમ ફરવા ગયા હતા. તેઓ ડેમમાં નાહવા પડતા 4 વિદ્યાર્થીઓનો પગ લપસતા તેઓ ડેમમા પડયા હતા. ડૂબતા વિદ્યાર્થીઓએ બુમરાણ કરતા સ્થાનિકોને જાણ થતા 3 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા પરંતુ 1 વિધાર્થીનું ડેમમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું.
દાહોદના પરિવારના એકના એક પુત્રની પાણીમા ડુબી જવાથી મોત થતા પરિવારમા માતમ છવાયો હતો.