દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદનાં જિલ્લા સેવા સદન જતા છાપરી ગામે રસ્તામાં નાળામાં મળી તાજી જન્મેલી બાળકી ની લાશ. તાજી જન્મેલી બાળકીની લાશ મળતાં પોલીસને કરાઈ જાણ.
નિર્દય માતાએ પોતાની તરતની જન્મેલી બાળકીને ત્યજી નાળામાં નાખી ગઈ હોવાની આશંકા. તાજી જન્મેલી બાળકીની લાશ મળતા સમગ્ર પંથકમાં મચી ચકચાર.
દાહોદ B ડિવિઝન પોલીસને જાણ થતાં બાળકીની લાશ ને પી.એમ અર્થે મોકલી આપી દાહોદ પોલીસે ગુનો નોંધી આ ગુનાહિત કૃત્ય કરનાર વાલીની શોધ શરૂ કરી.