Sunday, April 13, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા સ્વચ્છ ભારત અંતગર્ત સ્વછતા અભિયાન રેલી

ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા સ્વચ્છ ભારત અંતગર્ત સ્વછતા અભિયાન રેલી

pravin-kalal-fatepuralogo-newstok-272-150x53(1)PRAVIN KALAL FATEPURA
ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત તા.26/09/2016 થી તા.02/10/2016 ના આખા સપ્તાહમાં ફતેપુરા નગરમાં સફાઈ અભિયાનની સાથે સ્વચ્છતાનાં સુત્રોચ્ચાર વાળા બેનરો દ્વારા સફાઇ મુદ્દે ફતેપુરા નગરમાં ફરીને રેલી કાઢી હતી અને  સ્વચ્છતાનાં સુત્રોચ્ચાર સાથે આ શાળાની વિદ્યાર્થીનીઓ આખા નગરમાં ફરી ગ્નામજનોને  આકર્ષિત કરી ગમે ત્યાં ગંદકી ન કરો અને પોતાનું આંગણું સ્વચ્છતા રાખો , સ્વચ્છતા ત્યાં પ્રભુતા છે તેમ જણાવી સ્વચ્છતા અભિયાનને મહત્વતા આપ હતી. આ રેલીમાં કન્યા વિદ્યાલયનાં શિક્ષકો પણ વિદ્યાર્થીનીઓ સાથે જોડાઇ તેમને પ્રોત્સાહન આપ્યુ હતુ અને આખા ફતેપુરા નગરમાં ફરી આ રેલી શાળામાં પરત ફરી ત્યાં પૂર્ણ કરવામાં આવી હતી. HONDA NAVI

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments