આગામી તા.૩૦/૦૩/૨૦૨૩ ને ગુરુવારના રોજ રામનવમીના પાવન તહેવાર અન્વયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતીપૂર્ણ રીતે હર્ષોલ્લાસથી તહેવારની ઉજવણી થાય તે માટે “લીમડી પોલીસ સ્ટેશન” ખાતે હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવનો સાથે શાંતી સમિતિની મીટીંગ યોજવામાં આવી.
અગામી રામનવમીના તહેવાર નિમિત્તે લીમડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
RELATED ARTICLES