અરવલ્લીના સુકા વાટડામાં એક અસ્થિર મગજની યુવતી ઉપર ઉત્તરાયણના દિવસે એકલતાનો લાભ લઇ ગામનાજ યુવાને બળાત્કાર કરતા હાહાકાર 

0
518

IMG_20150715_171644_20150715172329541-1-1

 

logo-newstok-272Rakesh Maheta Arvalli 

                  પ્રાપ્ત માહિતી અનુસર અરવલ્લી જીલ્લાના ધનુસુરા  તાલુકામાં રેહતી અસ્થિર મગજની નીતાબેન ઠાકોર નામની યુવતી પોતાના માં બાપ ના હોઈ તેના કાકાના ઘરે રેહે છે. પરંતુ ઉત્તરાયણ ના દિવસે નીતા ના કાકા ના છોકરા પીન્ટુ ઠાકોર ના કેહવા મુજબ તેના મિત્ર નો ફોને તેના ઉપર આવ્યો કે તેની બેન ઉપર બળાત્કાર થયો છે અને તે કાકી ની ત્યાં છે.આ વાત ની જાણ થાત્જ તે ત્યાં પહોચ્યો હતો જ્યાં તેને વાત જાણવા મળી કે બપોરે ગામ નજ જશીબેન ખંત પોતાના ખેતર ના શેડા નું ઘાસ વધતા હતા ત્યારે તેમને અચાનક બાજુ ના ખેતરમાં થી બુમો સંભળાતા તેઓ તે બાજુ  સ્થળ ઉપર જઈ ને જોયું તો તેમનાજ ગામનો ગણેશ ચીમન ઝાલા ત્યાંથી નીતાની પાસેથી ખાતેરોમાં સંતાતો ભાગી ગયો હતો.
                    અને આ બુમો સંભાળતા ગામનાજ અમિતભાઈ પરમાર ત્યાં આવી પહોચ્યા હતા અને તેમને નીતાબેન ને ડાહ્યી કાકી ને  હતી અને ત્યાતી પીન્ટુ ઠાકોર અને તેમના સગા વાળા આ યુવતી ને સરકારી દવાખાને લઇ ગયા હતા અને  હકીકત પોલીસ ને જણાવી ગણેશ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ધનસુરા પોલીસે આરોપીની વિરૃધ બળાત્કાર નો ગુનો નોંધી તેની અટક કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here