અરવલ્લી જીલ્લામાં ધનસુરા તાલુકામાં આવેલ ખેડા ગામની પ્રાથમિક શાળામાં વિવાદ

0
737

?

logo-newstok-272-150x53(1)Sandip Patel Arvalli 

અરવલ્લી જીલ્લા માં શિક્ષણ જગતમાં અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અરવલ્લી જીલ્લા માં શિક્ષણ જગતને જાને કોઈ ની નજર લાગી હોઈ તેમ છેલ્લા ૧૦ દિવસ થી તાળા બાંધી કરવામાં આવેલ ધનસુરા તાલુકામાં આવેલ ખેડા ગામની પ્રાથમિક શાળામાં આજે જીલ્લા પ્રાથમિકશિક્ષણ અધિકારી એ મુલાકાત કરી હતી

ધનસુરા તાલુકાના ખેડા ગામની પ્રાથમિક શાળામાં આચાર્યની થોડાક દિવસ અગાઉ બદલી કરવામાં આવી હતી આમ ૧૭ વર્ષથી શાળામાં ફરજ બજાવતા આચાર્યની રાતોરાત બદલી કરી દેતા ગામલોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો જેને લઈને ગામલોકોએ પોતાના બાળકોને છેલ્લા પાંચદિવસ થી શાળાએ મોકલતા નથી જેના સંદર્ભે જીલ્લા પ્રાથમિકશિક્ષણ અધિકારી એ આજે ખેડા પ્રાથમિક શાળાની મુલાકાત લેતા ગામલોકો એ શાળાના આચાર્યની બદલી ન થાય તે માટે રજુઆતો કરી હતી અને અને જીલ્લા પ્રાથમિકશિક્ષણ અધિકારીએ રજુઆતો સાંભળી હતી અને આ સમસ્યા નો યોગ્ય નિકાલલાવવાની ખાતરી આપી હતી

બાઈટ – એ .પી. ઝાલા (જીલ્લા પ્રાથમિકશિક્ષણ અધિકારી)

બાઈટ – શંકરભાઈ (સ્થાનિક)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here