અરવલ્લી : ધનસુરા મોડાસા રોડ ઉપર ત્રણ ટ્રક ધડાકાભેર અથડાતા 1 નું ઘટના સ્થળે મોત 2 ઘાયલ

0
676
Rakesh maheta logo-newstok-272-150x53(1)Rakesh Maheta Aravalli 
અરવલ્લી જીલ્લાના ધનસુરા મોડાસા રોડ ઉપર બપોરના સમયે એક ટ્રેલર અને બે ટ્રક  ધડાકાભેર અથડાતા એક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે અન્ય બે વ્યકિતઓને ઘંભીર ઈજાઓ થતા મોડાસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાયા હતા. પોલસે ઘટના સ્થળ પર  પેહલા રોડ ઉપર ટ્રાફિક જામ  હતો. આશરે અધો કલ્લાક સુધી રોડ ઉપર ટ્રાફીક જામ રેહતા મોડાસા અવરજવર કરતા લોકોને હલકી નો સામનો કરવો પડ્યો હતો. પોલીસે આ બનાવની જાન થતા ઘટના સ્થળે પહોચી રોડ ટ્રાફિક ક્લીયર કરાવી અકસ્માત  નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here